Top 70+ best │ સુવિચાર │ગુજરાતી સુવિચાર │lovepoems

hello friends, aaje ame aapne khubj sundar Top 70+ best, સુવિચાર,ગુજરાતી સુવિચાર nu puru list aapne aapi rhya chiye. aa gujarti suvichar aap aapna friends, relatives na saathe share kari sako cho.

gujarati suvichar, suvichar, ગુજરાતી સુવિચાર, સુવિચાર, ગુજરાતી, 

  Top 70+ best │ સુવિચાર │ગુજરાતી સુવિચાર │lovepoems

"હાથ ની રેખાઓ જોવા થી કઈ નથી થતુ સાહેબ

મહેનત કરવાથી જ કંઈક મળે છે

જ દિવસે મહેનત કરીને તમારા હાથ મા રેખાઓ નઇ દેખાય રેખાઓ લુછાઈ ગઈ હશે એ દીવસે તમે મહાન હશો"

😊

Top 70+ best │ સુવિચાર │ગુજરાતી સુવિચાર │lovepoems


સ્ટેપલર ની એક પિન ની કિંમત

ખબર છે??

ફક્ત ૦.૦૦૭ પૈસા...!

 

પણ, એની કમાલ ખબર છે

એ એક પિન કરોડોના

દસ્તાવેજ સાચવી રાખે છ

"સાહેબ"

દુનિયામાં કોઈ પણ વ્યક્તિને

એના કદથી   નહી

એના ગુણથી પારખજો.

 😊

Top 70+ best │ સુવિચાર │ગુજરાતી સુવિચાર │lovepoems


ગુસ્સો કર્યા પછી

પણ

એકબીજાની ચિંતા કરવી

એ જ

સાચા સંબંધની નિશાની છે...

 

જો તડકા માં બધું જ "સુકાઇ" જતું હોય તો,,

માણસ ને તડકા માં "પરસેવો" કેમ થાય..?

સુપ્રભાત :-

😊

Top 70+ best │ સુવિચાર │ગુજરાતી સુવિચાર │lovepoems


કેટલું સરળ છે સૌને ગમી જવું, અનિચ્છાએ પણ સદા નમી જવું!

ખુદની વાતે વળી મમત શીદ? ખોટું હોય તો પણ ખમી જવું!

 

માણસ છે , ગુસ્સો આવે તો, સહેજ તપી જવું, પછી શમી જવું!

સાચી હોવી જરૂરી નથી , હંમેશા, લાગણીઓથી સહેજ રમી જવું !

 

તારા અભિપ્રાયના શા મોલ ? બોલ્યા વગર બસ મલકી જવું!

સાવ હશે મામૂલી વાત એની, તો'ય આશ્ચર્યથી ચમકી જવું !

 

ના ગમે કોઈ વાત, કઈ નહિ, ધીરેક થી ત્યાંથી સરકી જવું !

બસ આવડી  જાય જો આટલું, સાવ સરળ છે, સૌને ગમી જવું !

 

કેટલું સરળ છે સૌને ગમી જવું, અનિચ્છાએ પણ સદા નમી જવું!

ખુદની વાતે વળી મમત શીદ? ખોટું હોય તો પણ ખમી જવું!

😊

Top 70+ best │ સુવિચાર │ગુજરાતી સુવિચાર │lovepoems


નિયમ જ્યારે  નિશ્ચય બની જાય..

માણસ ત્યારે સફળ બની જાય....!!

😊

Top 70+ best │ સુવિચાર │ગુજરાતી સુવિચાર │lovepoems


હસ્તો ચહેરો જ મોટુ હથિયાર છે.

સાહેબ

ક્યાંક વાંચ્યું કે..

હારેલા માણસ નો હસતો ચહેરો ,

જીતેલા ની ખુશી ને પણ મારી નાંખે

😊

 

Top 70+ best │ સુવિચાર │ગુજરાતી સુવિચાર │lovepoems

પ્રકૃતિએ બે જ માર્ગ રાખ્યા છે.

 

કાં તો આપીને જાવ..,

નહીં તો મુકીને જાવ..,

😊

Top 70+ best │ સુવિચાર │ગુજરાતી સુવિચાર │lovepoems


સાથે લઈ જવાની કોઈ વ્યવસ્થા નથી..,

પણ માણસ માનવા તૈયાર નથી!

😊

 

Top 70+ best │ સુવિચાર │ગુજરાતી સુવિચાર │lovepoems

રસ્તો ભલેને ગમે તેવો હોય, તું સાથે હશે તો મંઝીલ જરૂર મળશે !!

 

મજબૂરી ઓ મારી નાખતી હોય છે બધા ને,

                               

નહીંતો સાથ નિભાવવા ના કોલ તો જન્મો જનમ ના કરતા હોય છે...

😊

Top 70+ best │ સુવિચાર │ગુજરાતી સુવિચાર │lovepoems


કિંમત ના હોય ત્યાં વહેંચાવું નહીં,

અને કદર ના હોય ત્યાં ઘસાવું નહીં !!

:શુભ સવાર:

😊

Top 70+ best │ સુવિચાર │ગુજરાતી સુવિચાર │lovepoems


પ્રેમની ગહેરાય એકબીજા પર મુકેલા વિશ્વાસથી જાણી શકાય,

માત્ર ઘેરા કે આછા મહેંદીના રંગથી નહીં !!

😊

Top 70+ best │ સુવિચાર │ગુજરાતી સુવિચાર │lovepoems


પ્રગતિ ભલે ધીમી થાય.

પણ ઈમાનદારી રાખજો.

કારણકે, .

મન ગમતુ બઘું મળી જાય તો

જીવવા ની શુ મજા..??

જીવવા માટે એકાદ કમી પણ

જરુરી છે ..!!

Good morning

જય શ્રી કૃષ્ણ

😊

Top 70+ best │ સુવિચાર │ગુજરાતી સુવિચાર │lovepoems


સમય ભલે દેખાતો નથી,

પણ ઘણુંબધું દેખાડી જાય છે...

😊

Top 70+ best │ સુવિચાર │ગુજરાતી સુવિચાર │lovepoems


આપણ ને "કેટલા" ઓળખે છે એ મહત્વ નું નથી,

"શા માટે" ઓળખે છે એ મહત્વનું છે...

સુપ્રભાત

રાધે રાધે

Jay mataji

😊

Top 70+ best │ સુવિચાર │ગુજરાતી સુવિચાર │lovepoems


દિલનો  નેક  છું  સાહેબ

"શરારત"  કરું  છું  સૌની  સાથે  પણ  "સાજિસ"  નહિ.

😊

Top 70+ best │ સુવિચાર │ગુજરાતી સુવિચાર │lovepoems


સ્વાદ  અલગ  છે  મારા  શબ્દોનો...

ઘણા  ને  સમજાતો  નથી...

તો  ઘણા  ને  ભૂલાતો  નથી

Good morning

શુભ પ્રભાત:-

😊

Top 70+ best │ સુવિચાર │ગુજરાતી સુવિચાર │lovepoems


ક્યારેક ઉદાસીની આગ છે જીંદગી,

ક્યારેક ખુશી નો બાગ છે જીંદગી,

હસતો અને રડાવતો રાગ છે જીંદગી,

પણ આખરે તો

"કરેલા કર્મો નો જવાબ છે જીંદગી".......

GOOD MORNING

😊

 

Top 70+ best │ સુવિચાર │ગુજરાતી સુવિચાર │lovepoems

યાદો ના પાના થી ભરેલી છે જિંદગી,

સુખ અને દુ:ખ ના પ્રસંગો થી ભરેલી છે જિંદગી,

એકલા બેસીને વિચારી તો જુઓ,

પરિવાર અને  મિત્રો  વગર કેટલી અધુરી છે જિંદગી.....

good morning

😊

 

Top 70+ best │ સુવિચાર │ગુજરાતી સુવિચાર │lovepoems

"બીજાની સરખામણીએ વિલંબ થી મળતી સફળતાથી ગભરાશો નહી,,,

કેમ કે મકાન ના બાંધકામ કરતા મહેલ ના બાંધકામ માં વધુ સમય લાગે છે..."

😊

Top 70+ best │ સુવિચાર │ગુજરાતી સુવિચાર │lovepoems


સારા વર્તનમાં એટલી તાકાત હોય છે,

કે એ ખરાબમાં ખરાબ માણસને પણ શરમાવી શકે છે

😊

Top 70+ best │ સુવિચાર │ગુજરાતી સુવિચાર │lovepoems


પોતાના માટે પરફેકટ બનો સાહેબ,

બાકી લોકો તો ભગવાનની પણ ભૂલ કાઢશે

😊

 

Top 70+ best │ સુવિચાર │ગુજરાતી સુવિચાર │lovepoems

મતલબી લોકો સાથે રહેવા કરતા,

એકલા રહેવું લાખ ગણું સારું છે !!

😊

Top 70+ best │ સુવિચાર │ગુજરાતી સુવિચાર │lovepoems


"સાથ" અને "હાથ" ખભા પર "બોજ" નથી હોતા..

પણ અફસોસ કે..

આવા લોકો "રોજ" નથી હોતા.!!!

😊

 

Top 70+ best │ સુવિચાર │ગુજરાતી સુવિચાર │lovepoems

જીવનનો સૌથી સુંદર

અને

આસાન નિયમ.

જે તમારી સાથે થવું ન જોઈએ.

એ તમે

બીજા સાથે ના કરો.

શબ્દ થોડા છે પણ સમજાય તો ખૂબજ સારા છે

😊

 

Top 70+ best │ સુવિચાર │ગુજરાતી સુવિચાર │lovepoems

સારા વ્યક્તિ સાથેનો સંબંધ એ શેરડીની માફક છે સાહેબ...

તમે તેને તોડો, તેને કાપી નાખો, તેને દબાવો, કે તેને પીસો

છતાં પણ તમને તેમાંથી મીઠાસ જ મળશે...!

Good Night

😊

Top 70+ best │ સુવિચાર │ગુજરાતી સુવિચાર │lovepoems


ઉદાસ રહેતા લોકોનું

"હાસ્ય"

સૌથી સુંદર હોય છે.....

...અને જો એ હાસ્ય તમારા થકી હોય તો તમે દુનિયા ના શ્રેષ્ઠવ્યક્તિ છો...

Good Morning

😊

Top 70+ best │ સુવિચાર │ગુજરાતી સુવિચાર │lovepoems


આપણે પોતે જ જિંદગીને

ગૂંચવી નાખીએ છીએ,

જ્યાં બેલ હોવા છતાં

દરવાજો ખખડાવીયે છીએ.

😊

Top 70+ best │ સુવિચાર │ગુજરાતી સુવિચાર │lovepoems


જીંદગી તુ મળી છે, લાવ તને માણી લઉ,

પ્રેમ અને લાગણીથી તને શણગારી લઉ,

અહમ્ અને ગુસ્સા ને ખંખેરી લઉ,

સૌના દિલમાં રહી, લોકો યાદ કરે, એવુ હું જીવી લઉ..!!

😊

Top 70+ best │ સુવિચાર │ગુજરાતી સુવિચાર │lovepoems


પ્રગતિ ભલે ધીમી થાય.

પણ ઈમાનદારી રાખજો.

કારણકે.....

મન ગમતુ બઘું મળી જાય તો

જીવવા ની શુ મજા..??

જીવવા માટે એકાદ કમી પણ

જરુરી છે ..!!

😊

Top 70+ best │ સુવિચાર │ગુજરાતી સુવિચાર │lovepoems


ગરીબીમાં બાળપણ ચાલ્યું ગયું,

જવાબદારીમાં જવાની ચાલી જશે,

શરીર અને પરીવારને સાચવતાં,

આ જિંદગી સપના જોતાં ચાલી જશે.

એટલે જ કહું છું....

આજ ને માણી લો,

કાલની ચીંતા છોડી દો..

"ભોગવે એજ ભાગ્યશાળી "

😊

Top 70+ best │ સુવિચાર │ગુજરાતી સુવિચાર │lovepoems

ખાલી પૈસા ભેગા કરવાથી સિકંદર નથી બનાતું,

એને માણવા માટેનું મુકદ્દર પણ હોવું જોઈએ સાહેબ !!

😊

મજબૂરી ઓ મારી નાખતી હોય છે બધા ને,

નહીંતો સાથ નિભાવવા ના કોલ તો જન્મો જનમ ના કરતા હોય છે...

Good morning

😊

માનવી કેટલૉ ભૉળૉ છે.....

ખબર નથી કે કાલે શુ થવાનુ છે....

તૉય રાત્રે....

આલાર્મ મુકી ને સૂવે છે..

Good Morning

😊

 

Top 70+ best │ સુવિચાર │ગુજરાતી સુવિચાર │lovepoems

સાચુ તો દરેક ને સમજાતુ હોય છે,

પણ

અફસોસ ની વાત એ છે કે

સાચા સમયે સમજાતુ નથી.

Good night all my friends

😊

Top 70+ best │ સુવિચાર │ગુજરાતી સુવિચાર │lovepoems


શોધુ છું શબ્દો, હ્દય વ્યકત કરવા.

જડે તો આપો, સંક્ષિપ્તમાં લખવા.

😊

 

Top 70+ best │ સુવિચાર │ગુજરાતી સુવિચાર │lovepoems

મન હોવું જોઈએ યાદ કરવા માટે,

સમય તો આપોઆપ મળી જાય.

😊

પ્રેમ શું છે એ વ્યક્તિ ને પૂછો..!

જેણે દિલ તૂટ્યા પછી પણ રાહ જોઈ હોય...

😊

Top 70+ best │ સુવિચાર │ગુજરાતી સુવિચાર │lovepoems


એ મને કેતી ....   તારી આંખો બહુ સરસ છે......

મે કહ્યું વરસાદ પછી જ સંધ્યા ખીલે છે..

😊

Top 70+ best │ સુવિચાર │ગુજરાતી સુવિચાર │lovepoems


વાહ વાહ ને વિરામ આપજો.

શબ્દોને સમય આપજો.

સરસ લખવું એ કળા નથી.

કયારેક હ્દયને પણ કલમ આપજો.

😊

 

Top 70+ best │ સુવિચાર │ગુજરાતી સુવિચાર │lovepoems

મળી જાય સરનામુ તો ખુદા તને કાગળ લખીશ

અટકી જાય અશ્રુ મારા તો વાતને હજી આગળ લખીશ

😊

Top 70+ best │ સુવિચાર │ગુજરાતી સુવિચાર │lovepoems


આંસુ ત્યારે નથી આવતા જયારે આપણે કોઈક ને ભૂલી જઈએ

છે,એ આંસુ તો ત્યારે આવે છે જયારે કોઈક ને ભૂલી નથી સકતા.

😊

Top 70+ best │ સુવિચાર │ગુજરાતી સુવિચાર │lovepoems


કિંમત ના હોય ત્યાં વહેંચાવું નહીં,

અને કદર ના હોય ત્યાં ઘસાવું નહીં !!

😊

પથ્થરમાં એક ખામી છે કે, એ કયારેય પીગળતો નથી.

પરંતુ...

પથ્થરમાં એક ખુબી છે કે, એ કયારેય બદલાતો નથી...

😊

Top 70+ best │ સુવિચાર │ગુજરાતી સુવિચાર │lovepoems


જિંદગી ની "સફર" માં અનેક "લોકો" મળે છે

કોઇ આપણો "ફાયદો" ઉઠાવે છે

કોઇ આપણને "આધાર" આપે છે

 

ફરક એટલો જ છે કે"

 

ફાયદો લેનારો "મગજ" માં રહે છે

અને "આધાર" આપનારો હ્દય માં બિરાજે છે

😊

Top 70+ best │ સુવિચાર │ગુજરાતી સુવિચાર │lovepoems


સ્કુલ લાઈફ બેસ્ટ હતી એવી ત્યારે જ ખબર પડે છે,

જયારે આપણે સ્કૂલમાંથી નીકળી જઈએ છીએ !!

😊

Top 70+ best │ સુવિચાર │ગુજરાતી સુવિચાર │lovepoems


કોઇકની યાદોના ભિતરમાં કાળાકેર થાય છે,...

કલમ ખુદ રોઇ ઉઠે, પછી જ શબ્દો શેર થાય છે...!!!

😊

હા માની લીધું કે મારું દિલ દરીયા જેવડુ છે,

પણ એમાં માછલી એકેય નથી !!

😊

Top 70+ best │ સુવિચાર │ગુજરાતી સુવિચાર │lovepoems

 

જો મળતી હોત હૂંફ મફતમાં,

તો બજારો ના ભરાતા હોત સ્વેટરોના જગતમાં..

😊

Top 70+ best │ સુવિચાર │ગુજરાતી સુવિચાર │lovepoems


તમે આ મારાં આંસુ જોઈને, ટીકા નહિ કરજો,

અધુરો રહી ગયો છું, એટલે છલકાઈ જાઉં છું...

😊

Top 70+ best │ સુવિચાર │ગુજરાતી સુવિચાર │lovepoems


હવે નથી રહ્યા એ નદી કે તળાવ જ્યાં મળવા બોલાવું તને.,

હવે તો ફેસબુકમાં પ્રેમ ને વોટ્સએપ પર મુલાકાત...

😊

Top 70+ best │ સુવિચાર │ગુજરાતી સુવિચાર │lovepoems


ઘડિયાળની ચાવી ફેરવવાથી તો માત્ર સાચો સમય મેળવી શકાય છે,

સારો સમય મેળવવા માટે તો એ ઘડિયાળની સાથે ચાલવું પડે !!

શુભ સવાર:

😊

Top 70+ best │ સુવિચાર │ગુજરાતી સુવિચાર │lovepoems


વીતેલું દુઃખ અને ચાલતું સુખ,

તમારી હેસિયત નક્કી કરે છે!!!

શુભ સવાર:-

😊

 

Top 70+ best │ સુવિચાર │ગુજરાતી સુવિચાર │lovepoems

કોઈ ને ખોટા સમજતા પહેલા

એકવાર એની પરીસ્થીતી

સમજવાની કોશિશ જરૂર કરજો

 

સાહેબ...કારણ કે,

 

પુર્ણ વિરામ એ માત્ર અંત નથી,

નવા વાક્ય ની શરૂઆત પણ હોય છે

શુભ પ્રભાત:-

😊

Top 70+ best │ સુવિચાર │ગુજરાતી સુવિચાર │lovepoems


મોકલું છુ મીઠી યાદ ક્યાંક સાચવી રાખજો,

મિત્રો અમૂલ્ય છે યાદ રાખજો,

તડકા માં છાયડો ના લાવી શકું,

પણ ખુલા પગે તમારી સાથે ,

ચાલીશ એ યાદ રાખજો

😊

Top 70+ best │ સુવિચાર │ગુજરાતી સુવિચાર │lovepoems


કોઈ કહે છે તો, કોઈ છુપાવે છે.

કોઈ તડપે છે તો, કોઈ તડપાવે છે.

પ્રેમ તો બધા કરે છે પણ,

કોઈ આજ્માવે છે તો, કોઈ નિભાવે છે.

😊

Top 70+ best │ સુવિચાર │ગુજરાતી સુવિચાર │lovepoems


જે સમય પૂરો થઇ ગયો એ એક સપનું હતું,

પણ જે સમય આવવાનો છે એ તમારો જ હશે !!

Good morning:-

😊

Top 70+ best │ સુવિચાર │ગુજરાતી સુવિચાર │lovepoems


એટલી પણ નાની સમજણ ન હતી મારામા

સ્વપ્ન હતા કાચના ને પથ્થર દુનિયાના હાથમા

😊

 

Top 70+ best │ સુવિચાર │ગુજરાતી સુવિચાર │lovepoems

અંધકારથી ભરેલુ હતુ જીવન તારુ,

પ્રકાશ માટે લાવ્યો હતો દિવાનુ નઝરાણુ,

પણ હતી તારી આશ ખુબ વિષેશ,

જયારે સુરજ થવાનુ ગજુ ન હતુ મારુ

😊

Top 70+ best │ સુવિચાર │ગુજરાતી સુવિચાર │lovepoems


આઈનાની પણ નઝર ન લાગે એટલો શણગાર ન કરતી,

તીર તારી જ પર આવશે હવામાં એનો શિકાર ન કરતી.

😊

Top 70+ best │ સુવિચાર │ગુજરાતી સુવિચાર │lovepoems


જતાવી મેં મારી દરેક લાગણી કવિતાથી,

આપ પણ આપો એનો જવાબ ઈશારાથી!

😊

Top 70+ best │ સુવિચાર │ગુજરાતી સુવિચાર │lovepoems


કોઈએ પૂછ્યું આપનો પરિચય ??

મેં કહ્યું વાંચતા રહેજો,

સદા હું ક્યાંક ને ક્યાંક મળતો રહીશ....!!!

😊

Top 70+ best │ સુવિચાર │ગુજરાતી સુવિચાર │lovepoems


આવો નહીં નજીક મગર દૂર તો રહો,

મૃગજળને પી શકું છું હવે એવી પ્યાસ છે.

😊

ઢંગથી સબંધ સાચવો સાહેબ, ઢોંગ કરીને નહિ !!

😊

 

ઉત્તમ કાર્ય, ઉત્તમ સમય તેમજ ઉત્તમ વ્યક્તિની રાહ ન જુઓ,

હમણાં જે સમય તમારા હાથમાં છે એ જ ઉત્તમ સમય છે !!

😊

Top 70+ best │ સુવિચાર │ગુજરાતી સુવિચાર │lovepoems


ઘણી વખત સંબંધ રાખવા દાદાગીરી સહેવી પડે છે,

ઘણી વખત સંબંધ તોડવા અસલિયત કહેવી પડે છે !!

😊

Top 70+ best │ સુવિચાર │ગુજરાતી સુવિચાર │lovepoems


રાખો ભરોસો તમે ખુદ પર શાને શોધો છો ફરિશ્તાઓ..?

પક્ષી પાસે ક્યાં હોય છે નકશાઓ તોય શોધી લે છે ને રસ્તાઓ !!

😊

Top 70+ best │ સુવિચાર │ગુજરાતી સુવિચાર │lovepoems


જિંદગી માં ગમે તેવી ખુશી

આવે પણ,

અમુક માણસ વગર ની બધી ખુશી

બેકાર છે......

ગુડ નાઈટ:-

😊

માણસની આંખો ને

હંમેશા એ જ વ્યક્તિ,

खोली જાય છે, ,,

જેના પર તે

આંખો बंध કરીને

વિશ્વાસ કરે छे....!!!

😊

 

બહુ અજીબ હોય છે આ શહેરની રોશની,

અજવાળું હોવા છતાં ચહેરા ઓળખવા મુશ્કેલ છે !!

શુભ રાત્રી:-

Good night

😊

જિંદગી રોજ રડતા રડતા કહે છે મને,

ફક્ત એક વ્યક્તિના કારણે મને બરબાદ ના કર !!

Good morning

Have a nice day

😊

ઉદાસ રહેતા લોકોનું

હાસ્ય

સૌથી સુંદર હોય છે.....

અને જો એ હાસ્ય

તમારા થકી હોય તો

તમે દુનિયા ના શ્રેષ્ઠવ્યક્તિ છો...

😊

નવું કોઈ ના મળે તો  ચાલશે પરંતુ મળેલા ખોવાઈ ના જાય તે જરૂર જોજો

જિંદગી ના રસ્તા સીધા અને સરળ હોય છે

પણ મનના વળાંક બહુ નડે છે...

😊

સલાહ નહીં

સાથ જ મહત્વ નો છે

બાકી

ખબર તો બધાને પડે છે કે

શું કરવું

અને શું ન કરવું

😊

મહેલો ની જરૂર હોય છે

માત્ર રહેવા માટે,

બાકી વસી જવા માટે કોઇના

ખોબા જેવડા દિલ નો એકાદ ખુણો જ કાફી છૅ.

શુભ સવાર:

😊

મિત્રો આજે આપણે આ પોસ્ટ માં ખુબજ સરસ સુવિચાર આપવામાં આવેલ છે. આશા રાખુંછું આપણે અમારી આ પોસ્ટ પસંદ આવી હશે. જો પસંદ આવી હોય તો આપણા friends, relatives અને ખાસ વ્યકિત સાથે સેર કરો ગુજરાતી સુવિચાર ખુબજ અર્થ અને ભાવ પૂર્ણ છે. 
તમે ડાયરેક્ટ સુવિચાર નીચે આપેલા copy બટન પર ક્લિક કરીને સુવિચાર ને સરળતા થી કોપી કરીને તમારા મિત્રો સાથે સેર કરો.
Top 70+ best │ સુવિચાર │ગુજરાતી સુવિચાર │lovepoems

અમે આવી જ સરસ મજાની પોસ્ટ માં સારા સુવિચાર, શાયરી, quotes , શાયરી images અમારા આ બ્લોગ દ્વારા provide કરતા રહીએ છીએ. તો આ બ્લોગ ને જરૂર શેર કરો.  



Reactions

Post a Comment

0 Comments