here, you can get Top 30+ love
Shayari │true love Shayari │2020 which is the best collection of love Shayari for you. it's a true feeling which can
help you to share the love with your partners, bf, gf,
આ તારી આંખે ને જોઈને મેં બધી દુનિયા ભૂલી ગઈ છું એવી તારી વાતો ની યાદો સાથે ઢળી ગઈ છું
❤️
મારા શબ્દોથી હું લોકોની લાગણીને વ્યક્ત કરીશ એવી હું મોટી શાયર બનીશ
❤️
સબંધ ક્યારેય મજબૂત નથી હોતા એને ટકાવી રાખવા વાળા મજબૂત હોય છે
❤️
મારા વિશે માહિતી લેનાર વ્યક્તિ મારું હોય શકે તો મારી વિશે માહિતી આપનાર વ્યક્તિ પણ મારું હોય જ શકે ને
♥
મારામાં ખામી હોવાથી હું ખામીવાળા લોકોને સ્વીકારતી હતી પણ એ લોકો જોઈ નિયંત્રણ મારા પર રાખતા એ મને યોગ્ય ના લાગ્યું કેમ કે મારામાં એટલી પણ ખામી નથી કે લોકો ને મારામાં ખામી દેખાય
💛
love Shayari, Shayari, sad Shayari, romantic Shayari, Dard bhari Shayari,
Urdu Shayari, Love Shayari in Hindi, Shayari photo, Shayari image,
new Shayari, love Shayari Gujarati, love story Shayari, true love Shayari,
love, love you, love quotes for him, love messages, true love, I love you quotes,
Gujarati Shayari photo, shayari2020,
આંખ માં કઈ જોતા નથી આવડતું જ્યાર થી મે તને જોયો છે કેમ કે સપના માં મારી આખ તને જ જોવે છે
❤️
જિંદગી માં એક વાત નક્કી છે જીંદગી માં કઈ નકકી નથી હોતું
❤️
સબંધ ક્યારેય મજબૂત નથી હોતા એને ટકાવી રાખવા વાળા મજબૂત હોય છે
❤️
શબ્દ તમારા દમદાર લાગણી તમારી મજેદાર પછી તમને કેમ કરે કોઈ નજર અંદાજ
❤️
મારા શબ્દોથી હું લોકોની લાગણીને વ્યક્ત કરીશ એવી હું મોટી શાયર બનીશ
❤️
લાગણી વ્યક્ત કરવાથી સબંધ ની શરૂઆત જલ્દી થાય છે જે મારા માટે છે એને મારે કઈ વ્યક્ત કરવાની જરૂર નથી કેમ કે એના દિલ ના સબંધ હશે તો એ મારું જ રેહશે
❤️
મારા વિશે માહિતી લેનાર વ્યક્તિ મારું હોય શકે તો મારી વિશે માહિતી આપનાર વ્યક્તિ પણ મારું હોય જ શકે ને
♥️
તારા અનેક નખરા સહન કરવાની હકદાર છું પછી કેમ સમજુ તારા દિલની ગુનેગાર છું હું
❤️
love Shayari, Shayari, sad Shayari, romantic Shayari, Dard bhari Shayari,
Urdu Shayari, Love Shayari in Hindi, Shayari photo, Shayari image,
new Shayari, love Shayari Gujarati, love story Shayari, true love Shayari,
love, love you, love quotes for him, love messages, true love, I love you quotes,
Gujarati Shayari photo, shayari2020,
હવે મારા પાસે શબ્દ નથીતમે મને મહેસૂસ કરી લેજો હું ક્યાં કહું છું તમે મને ભુલી જાવજ્યારે પણ હું યાદ આવું ત્યારે દિલથી યાદ કરી લેજોહવે મારા પાસે શબ્દ નથી તમે મને મહેસૂસ કરી લેજોદિલમાં તો તમે આજે પણ છો ને કાલે પણ હશો પણજિંદગીમાંથી હું નીકળી ગઈ છું તમારી એટલા માટે તો કહું છું કે હું યાદ આવું તો તમે મને મહેસૂસ કરી લેજો કેમકે હવે મારા પાસે શબ્દ નથી તમે મને મહેસૂસ કરી લેજો
🖤
મને બસ તું જોઈએગુસ્સો કરવા માટે તું ઝઘડો કરવા માટે તુંમને બસ તું જોઈએખભા ઉપર માથું રાખીને સૂવાની માટે તુંહાથમાં હાથ રાખી ને ચાલવા માટે તું મને બસ તું જોઈએબવ બધો પ્રેમ કરવા માટે તુંમને બસ તું જોઈએ
♥️
કવિ હદય kriza ની રચના
તમે પોતે પોતાના માટે ખુશ થાવ છો ત્યારે એ ખુશી ને કોઈ રોકી શકતું નથીતમારા માટે જીવવું અને તમારું થઈને જીવવુ એ જીવનની મજા જ કંઈક અલગ હોય છે
તમારા માટે શું સાચું અને શું ખોટું છે તમે પોતે જ નક્કી કરો દુનિયાની કોઈ પણ ખુશી તમારાથી કોઈ છીનવી શકતું નથી
હાલત ગમે તેવી હોય પરંતુ મન ને વિચારો સારા જ રાખો બધું જ સારું થાય છે
પરિસ્થિતિ અને સ્થિતિને બદલવા માટે સમયની જરૂર પડે છે એ સમયે આપણે નક્કી કરીએ કે શું કરવું છે તો પરિસ્થિતિ અને સ્થિતિ બધું આપણે બદલી શકીએ છીએ
લોકો કહે છે તારાથી આ ના થાય પણ જે નથી થતું એ જ મારે કરીને બતાવું હોય છે એ મારો સ્વભાવ છે
લોકો પર મારા સ્વભાવ નો પ્રભાવ કેવો પડે છે એ વિચારવા જઈશ તો હું મારી ખુશી નહીં જોઈ શકો તો હું મારી ખુશી mehsoos નહીં કરી શકું
આપણી ખુશી માં ફાયદો થવો જોઈએ આપણો પછી લોકો નો થાય તો આપણને ભગવાને બરાબર જ બનાવ્યા છે એવું સમજવાનું
વિચાર અને સુવિચાર તો બધા લખે છે પણ કયા વિચાર કયા સુવિચાર કોણ અમલ કરે છે એ આપણા પર છે
♥️
તમારી નીતિ સાફ હોય ત્યારે તમે કોઈને ગુમાવી નથી શકતા પણ લોકો તમને ગુમાવે છે
♥️
દિલ અને બિલ નું કઇ નક્કી નથી હોતું દિલ નું ભાડું પ્રેમ ચૂકવે છે બિલ માણસ ચૂકવે છે દર મહિને આવે છે બિલ દિલ આપણી અપેક્ષાઓ તૂટે છે
♥️
તારે મારે ઠીક હોય પછી આ દુનિયાની મને શું બીક હોય
♥️
જિંદગીમાં જે વ્યક્તિ આપણને ગમતું હોય એ વ્યક્તિ આપણા દુઃખનું કારણ બની શકે કેમ કે આપણા નસીબમાં નથી હોતું
♥️
love Shayari, Shayari, sad Shayari, romantic Shayari, Dard bhari Shayari,
Urdu Shayari, Love Shayari in Hindi, Shayari photo, Shayari image,
new Shayari, love Shayari Gujarati, love story Shayari, true love Shayari,
love, love you, love quotes for him, love messages, true love, I love you quotes,
Gujarati Shayari photo, shayari2020,
લોકો કહે પ્રેમ નહીં પણ વહેમ થાય છે પણ જેને સાચા દિલથી કર્યો હોય એને જ પૂછો કેમ થાય છે
♥️
મને આદત નથી ભગવાન પાસે કઈ માગવાનું પણ તારી સાથે વાત કર્યા પછી મને એવું થાય છે હું તને માંગુ
♥️
અમુકવાર લોકો માટે હાજર રેહવુ પણ નુકશાન પહોંચાડી શકે છે કેમકે ક્યારેક આપણી ગેરહાજરી થી અને બહુ દુઃખ થાય છે
♥️
એકબીજા વિષે બોલવા કરતા એક બીજા માટે બોલવા થી સબંધ સારા રહે છે
♥️
સમાજ એવી છોકરીઓ ને ક્યારેય માફ નહીં કરે જે મોઢા પર જવાબ આપતી હોય સમાજ એવી છોકરીઓ ને માફ કરી દેશે જે પાછળથી વડીલોની વાત કરતી હોય
♥️
મારી પાસે એવા બહુ કારણ છે જેનાથી હું હસી શકું કેમકે મારી જિંદગીમાં એવું કોઈ આવ્યું નથી જે મને દુઃખ પહોંચાડી શકે
♥️
અમે છીએ દિલના ભોળા એટલે તો અમારી સાથે હોય ટોળેટોળા
♥️
love Shayari, Shayari, sad Shayari, romantic Shayari, Dard bhari Shayari,
Urdu Shayari, Love Shayari in Hindi, Shayari photo, Shayari image,
new Shayari, love Shayari Gujarati, love story Shayari, true love Shayari,
love, love you, love quotes for him, love messages, true love, I love you quotes,
Gujarati Shayari photo, shayari2020,
જિંદગી માં એક વાત તો નક્કી છે કે જિંદગી માં કઇ નક્કી નથી હોતું
♥️
તારી મારી વાતો એથી મીઠી મુલાકાતો એથી મીઠી યાદો હું કેમ ભૂલી શકું એ ઝડપથી વહી ગયેલી ક્ષણોને
♥️
દુનિયા ઘણી મોટી છે પણ દુનિયામાં રહેતા લોકો ઘણા ખોટા છે
♥️
તારા અને મારા આ પ્રેમને કોઇ પૂરો નહીં કરી શકે કેમકે મને તારી સાથે પ્રેમ દિલથી છે દિમાગથી નહીં
♥️
તારી સાથે બોલવાની આદત મને તારા સુધી પહોંચાડી શકે કેમકે તું મારી આદત નથી મારી જિંદગી છો
♥️
કાશ દુનિયા સામે લાવી શકે પણ મારી કિસ્મત એ મારી સાથે ગદ્દારી કરી મને અને મારી લાગણીને તારાથી દૂર રાખીને
♥️
love Shayari, Shayari, sad Shayari, romantic
Shayari, Dard bhari Shayari,
Urdu Shayari, Love Shayari in Hindi, Shayari photo,
Shayari image,
new Shayari, love Shayari Gujarati, love story
Shayari, true love Shayari,
love, love you, love quotes for him, love messages,
true love, I love you quotes,
Gujarati Shayari photo, shayari2020,
0 Comments