Top 50+ photo quotes | lovepoems | lovequotes | 2020

here you can see beautiful Top 50+ photo quotes | love poems | love quotes | 2020. here a beautiful photo of Gujarati quotes. also provides text formate also. you can share these love quotes, love poems with your nearest person he/she can feel their love or express his or her feeling with this contains.

 Top 50+ photo quotes | love poems | lovequotes | 2020


મીઠું બોલીને માયા કરવી મસ્કા મારીને વાલા થવું એના કરતાં તીખું અને કડવું બોલીને નિખાલસ થવું વધારે સારું

⧬⧭
ઘટના એવી બની હતી સાહેબ કે અમે દરિયા કરતાં પણ ઊંડા થઈ ગયાબસ લાગણી જ થકવી દે છે સાહેબ બાકી માણસ તો બહુ મજબૂત હોય છે

⧬⧭
જિંદગીમાં તમે કોઈની જરૂરત ના બનો કેમકે જરૂરત તો પૂરી થઈ શકે છે બનવું હોય તો કમી બનો કેમકે કમી હંમેશા અધુરી રહે છે

⧬⧭
એકલા રહેવાની હિંમત રાખો કેમ કે જરૂરી નથી કે તમારી સાથે પહેલા હતા એ આગળ પણ રહેશે જ

⧬⧭
જે માણસ પોતાનો સ્વભાવ પરિસ્થિતિને અનુકૂળ બનાવી શકે એ માણસ જિંદગીના મંચનો સૌથી બેસ્ટ કલાકાર છે

⧬⧭

ભૂલી જા તારા ભૂતકાળને એ તો માત્ર પવન ની લહેર છે સાંભળ તારા ભવિષ્યને તોફાન તો હજુ બાકી છે
⧬⧭

photo quotes
એક સમાન ભાષા બોલનારા લોકો નહીં પરંતુ એક સમાન લાગણી ધરાવનાર લોકો એકબીજાને સમજી શકે છે

⧬⧭

અસત્ય બોલીને જીતવા કરતા સત્ય બોલી ને હારી જવું વધારે સારું હોય છે
⧬⧭

મને મારી મોજ મુબારક અને તને તારી ખોજ મુબારક મોજ તો કરી લઈશ પણ,   સમય જતાં મારી ખોજ જ નહીં કરી શકે
⧬⧭

ગુસ્સો કરવાનો હક ફક્ત પોતાના માટે હોય છે પારકા માટે નહીં
⧬⧭પ્રેમ એટલે
જાગતી આંખે વિચારોમાં અને બધા સપનાઓમાં જોડાયેલો રહેવાનું દસ્તાવેજ
⧬⧭

મનગમતા જીવનસાથી સૌ કોઈને મળે છે પણ આજીવન ગમતા રહે એને સાચો પ્રેમ કહેવાય
⧬⧭

લોકો સલામ કરે છે મારી મજબૂરી ને લોકોએ એમનો પ્રેમ મારી મજબૂરી સામે હરાવી દીધો છે
⧬⧭

જીવનમાં કોઈપણ નો અનુભવ થાય તો ધીરજ રાખજો કેમ કે રડીને હસવાની મજા જ કંઈક અલગ હોય છે
⧬⧭સાચું કહું તો મારો મોસ્ટ ઓફ ટાઈમ તારી રાહ જોવા જતો રહે છે
⧬⧭

પ્રેમ કરવા માટે દિલ જોઈએ
વિચાર કરવા માટે મગજ જોઈએ
તો પછી જિંદગી જીવવા માટે કોઇક તો જોઇએ ને
⧬⧭
photo quotes

જમાનો
એક શાનદાર સવાલ
હવે શાનો જમાનો છે?
જવાબ ફોટાનો અને ખોટાનો
⧬⧭


એક ફોન
એક સોંગ
એક મેસેજ
આ ત્રણેય વસ્તુ માણસના મૂડને બહુ જલ્દી બદલી શકે છે
⧬⧭

બધા ભૂલ કરે છે એટલે સાથે નથી રહેતા એ સાથે રહે છે કારણ કે એક બીજાને માફ કરી દે છે
⧬⧭

જરૂરી નથી કે બધા સંબંધ નો અંત ઝગડો જ હોય ક્યારેક કોઈ સબંધ કોઈની ખુશી માટે પણ છોડી દેવા પડતા હોય છે
⧬⧭

કઈ રીતે સાબિત કર્યું કે તું મને બહુ  બહુ યાદ આવે છે લાગણી સમજાતી નથી અને એક્ટિંગ મને આવડતી નથી
⧬⧭

એક સમય અને એક મજબૂરી આ બંનેની સામે પ્રેમ હારી જાય છે
⧬⧭

યાદ બની ને પણ સાથે રહો છો બસ આ સાથ માટે પણ દિલથી આભાર
⧬⧭

જે મારા નસીબમાં હોય એ તો મને મળવાનું છે પણ જે નસીબમાં ના હોય એ મળી જાય તો માનું કે દુનિયામાં ભગવાન છે
⧬⧭
photo quotes
માણસની જરૂરિયાત બદલાઈ જાય છે ત્યારે સૌથી પહેલા વાત કરવાની રીત બદલાઈ જાય છે
⧬⧭

આજકાલ બધા જ એકબીજા સાથે ડેટ કરી રહ્યા છે અને અહીંયા તારા મેસેજનો વેટ કરી રહી છું
⧬⧭

એક સ્ત્રી એટલે
તમને ખુશ જોવા માટે પોતાનું રડવા નું છુપાવી હસનારી
⧬⧭

ક્યારેક રિજેક્ટ થવું જરૂરી છે કેમકે ખબર તો પડે આપણામાં શું ખામી છે
⧬⧭દર્દ સિવાય જિંદગી અધુરી છે તોપણ જીવવું જરૂરી છે ના કરજો અફસોસ તમારી જિંદગી પર કેમ કે તમારી જિંદગીના કોઈની જિંદગી અધુરી છે
⧬⧭

હું તારા ઓનલાઈન આવવાનો વેટ કરી શકીશ પણ જ્યારે તુ ઓનલાઈન મળીશ ત્યારે તારા મેસેજ આવવાનો વેટ નહીં કરી શકું
⧬⧭

lovepoems

એક વાતનું દુઃખ છે બધાની જેમ મારો પણ પ્રેમ અધુરો ના રહી જાય
⧬⧭

જ્યારે તમને પોતાની જાત ઉપર અભિમાન આવે ત્યારે તમારે એક આટો સમશાન મારી લેવો
⧬⧭

મારા દિલ નું નામ મેં જોકર રાખી દીધું છે લોકો આવે છે રમે છે એન્જોય કરે અને રમીને ચાલ્યા જાય છે
⧬⧭

હું દર વખતે તારી સામે હારી જાઉં છું કેમકે તું હારી જાય એ મને ગમતું નથી
⧬⧭

દિલ હોય કે દરિયો તરતા આવડે તો જ ઊંડા ઉતરવું
⧬⧭

દિલથી આવેલા સંબંધોને દુનિયા સાથ નથી આપતી કેમકે પ્રેમમાં ઘવાયેલા લોકો માટે 108 નથી આવતી
⧬⧭મારી પાસે તો ફક્ત તમારી યાદો છે ઉપાધી તો એને છે જેની પાસે પૂરેપૂરા તમે છો
⧬⧭

સૌથી મોંઘી વસ્તુ વિશ્વાસ જે સૌને જોઈએ છે કોઈ કરતું નથી
⧬⧭

તું તો મારા વગર જીવી શકે યાર બસ મને તારા વગર જીવતા નથી આવડતું
⧬⧭

જીદ હોવી જોઈએ સંબંધ નિભાવવાની બાકી કોઈ ત્રીજી વ્યક્તિ સબંધ તોડી જાય એવું બનતું જ નથી
⧬⧭

દુનિયામાં બધું જ શક્ય છે સાહેબ બસ શરૂઆત આત્મવિશ્વાસથી હોવી જોઈએ
⧬⧭

વધુ પડતા ફ્રેન્ડલી પણ ન થઇ જતા સાહેબ સામેવાળા વ્યક્તિ ચીપકું સમજીને ઇગ્નોર કરવા લાગશે
⧬⧭

એટલું સારું લાગે વાલા જ્યારે ગમતી વ્યક્તિ જોડે મા બાપની સામે લવ મેરેજ થાય
⧬⧭
અમે બંને વ્યસ્ત છીએ તેઓ એમના કામમાં અને હું એમની યાદમાં
⧬⧭

મળવું જરૂરી નથી પણ તમે અમારા દિલમાં રહો બસ એ જ જરૂરી છેરુકમણી કાના ના નસીબમાં તો હતી જ પણ કાના ના દિલમાં તો ખાલી રાધા જ હતી
⧬⧭

મેં એવું સાંભળ્યું છે કે પોતાના લોકો સામે આપણે નમી જવું જોઈએ પણ જે પોતાના હશે એ તમને ક્યારેય નમવા નહીં દે
⧬⧭

એક વાત તો છે હો જે નસીબમાં ના હોય ને એની સાથે ગજબનો પ્રેમ થઈ જાય છે
⧬⧭

ધીમેથી કહેવામાં જ્યારે રાડ પડે છે ત્યારે સંબંધોમાં તિરાડ પડે છે
⧬⧭

lovepoems

તારી ખાધેલી મારા માથાની જુઠી કસમ તારી ખાધેલી મારા માથાની જુઠી કસમ મને વારંવાર બીમાર રાખે છે
⧬⧭

જે છોકરી તમને નખરા દેખાડે છે જે છોકરી તમારી નાની નાની વાત પર તમારાથી નારાજ થઈ જાય છે માનો તો એક વાત કહું?   એ છોકરી તમને બહુ પ્યાર કરે છે
⧬⧭આપણે કોઈને ભૂલથી નથી મળતા હોતા કંઈક તો કારણ હોય છે એમનું આપણા જિંદગીમાં આવવાનું બાકી તો મર્યા પછી તો ઘરવાળા પણ ભૂલી જાય છે
⧬⧭

જીવવા માટે નથી ચાહતી તને તને ચાહવા માટે હું જીવું છું હવે
⧬⧭

lovepoems 2020

જે પણ માંગ્યું બધું જ દઈ દીધું એ જિંદગી ક્યારેક તો મારા પપ્પા જેવી થઈને બતાવ
⧬⧭

બદલી નાખ્યા છે મારી જિંદગી ના નિયમો હવે જે જેટલું મહત્વ આપશે એને એટલું જ મહત્વ મળશે
⧬⧭

કોશિશ તો બહુ કરી દુનિયા જોવાની પપ્પા દુનિયા આવી ક્યારે ના દેખાણી જેવી બાળપણમાં તમારા ખભા ઉપર બેસીને દેખાતી હતી❤
⧬⧭

તુલસી ને ક્યારે વૃક્ષ ના સમજતા ગાયને ક્યારેય પ્રાણી ના સમજતા મા-બાપને ક્યારે માણસ ના સમજતા કેમ કે એ ત્રણે ભગવાન નું રૂપ છે
⧬⧭

વાંદરા નો સાથ તો વાંદરી જોડે છે સિંહણ તો મળે ત્યાં સુધી સિંહ નો સાથ આપે છે
⧬⧭

જો તમારા સંબંધમાં લડાઈ વધારે થતી હોય તો થોડાક સમય માટે નો બ્રેક લો કેમકે ગુસ્સાથી કરેલી  વાતોથી જ અને વગર મન થી કરેલી વાતો સબંધ ને વધારે કમજોર બનાવે છે
⧬⧭

પરિસ્થિતિ બદલવી જ્યારે અશક્ય હોય ને તો તમારી મનની સ્થિતિને બદલી નાખો એટલે જીવનમાં છે એ બધુ ઓટોમેટીક બદલાઈ જશે
⧬⧭

ક્યારેક આપણાથી દોરો જ કાચો લેવાઈ જતો હોય છે એટલે આપણે આખી જિંદગી ગાંઠ મારવા માં કાઢી નાખીએ છીએ.
⧬⧭

સમજાય એને સલામ

lovequotes 2020

જો તમે સાચા છો વફાદાર છો અને એ માણસ તમને છોડી દે છે તો એ માણસ તમને છોડતો નથી ફક્ત ગુમાવે છે
⧬⧭

વ્યક્તિને તમે સૌથી વધારે પ્રેમ કરતા હશો ને એ જ વ્યક્તિ તમને સૌથી વધારે દુખ આપવાની ક્ષમતા ધરાવે છે એટલે વિચારતા હોવ ને કે છે કોઈ મારુ તો ભૂલી જજો
⧬⧭

વાંક વગર બોલશો તો નહીં સાંભળે સાહેબ પછી તમે ઉંમરમાં મોટા હોય કે પૈસાથી તમે તમારા ઘરે અમને કાંઈ ફરક નહી પડે સાહેબ
⧬⧭

આટલા દર્દો સહી ને મને એટલું જ સમજાય છે કે ખૂબ લાગણી  રાખવાવાળા પસ્તાય છે
⧬⧭

તને તો હું ત્યારે જ ભુલીશ પાગલ જ્યારે જિંદગી મને ભૂલી જશે
⧬⧭
love quotes 2020આખી દુનિયામાં સૌથી મોટો ખાડો એક જ છે દેખાડો હંમેશા પોતાના માટે જીવો દુનિયાને બતાવવા માટે નહીં પોતાની જાતને પસંદ આવવા જોઈએ કારણ કે દુનિયાની પસંદ તો બે ઘડીમાં બદલાઈ જાય છે ભાઈ
⧬⧭

જે કહેવું એ કહેવા દો આપણું શું જાય છે સમય સમય ની વાત છે સાહેબ અને સમય બધાનો આવે છે
⧬⧭

પોતાના માટે પરફેક્ટ બનો સાહેબ બાકી લોકો તો ભગવાન પણ ભૂલ કાઢશે
⧬⧭

આ કળિયુગ છે સાહેબ જે સાચા વ્યક્તિને જ ભોગવવું પડે છે અને સાચા પ્રેમ કરનાર ને તકલીફ પડે છે
⧬⧭

તું મને સમજે છે ને બસ એટલા માટે જ હું ખુશ છું બાકી શ્યામ એ રાધાને ક્યાં કહ્યું હતું કે હું તને પ્રેમ કરું છું
⧬⧭

મને 90% ખાતરી છે કે હું અમુક લોકોને નથી પસંદ તો મને  ૧૦૦% ખાતરી છે કે મને કોઇ જ ફરક નથી પડતો
⧬⧭

એ લોકોને પણ હું સલામ કરું છું કે ક્યારે બરાબરી નથી કરી શકતા ને ત્યારે બદનામ કરવાનું ચાલુ કરી દે છે
⧬⧭

તમે તમારી નવરાશમાં કે તમે ફ્રી હો ત્યારે મને યાદ કરતા હોય મને યાદ ના કરતા કેમકે હું એકલી છું પણ ફાલતુ નથી
⧬⧭

કેટલુ અજીબ છે માણસને બધા જ લોકો ઓળખે ગમે છે ઓળખી જાય એ નથી ગમતું
⧬⧭


એ ક્યાં છે એ કેમ છે કોની સાથે છે એનાથી મને કોઈ ફરક નહીં પડે પણ એ ખુશ છે ને એટલું જ મારા માટે કાફી છે
⧬⧭

lovequotes 2020


ધ્યાનમાં તો અમે ઘણા બધા ને છીએ સાહેબ પણ મજા એ વાતની છે કે સાલુ અમારું કોઈ કાય ઉખાડી નથી શકતું
⧬⧭

એક વાત તો નક્કી છે બધા તમારાથી ખુશ છે તો તમે નક્કી ઘણું સમાધાન કર્યું છે અને જો તમે લોકો થી ખુશ છો ને નક્કી તમે ઘણું બધું જતું કર્યું છે
⧬⧭

જરૂરી નથી કે આજે તમારી સાથે છે એ કાલે પણ તમારી સાથે રહેશે જ એટલે સાહેબ એકલા રહેતા શીખી જાવ જો કાલ ઊઠીને કોઈનો સાથ ના મળે ને તો જીવવું બહુ અઘરું લાગશે
⧬⧭

કોઈને તમારી લાગણી ની કિંમત ના હોય ને તમારી કદર ઓછી કરે ને તો મૂંઝાવું નહીં સાહેબ કેમ કે લોખંડના વેપારીને સોનાની પરખ ક્યાંથી હોય
⧬⧭

ખાલી આત્મવિશ્વાસ હોવો જોઈએ સાહેબ બાકી જિંદગી તો ગમે ત્યાં થી શરૂ થઈ શકે છે
⧬⧭

અડધી રાત્રે ઊંઘ ઉડાડી દે છે અમુક જવાબદારીઓ રાત્રે જાગનાર દરેક વ્યક્તિઓ આશિક નથી હોતા
⧬⧭

સમયની સાથે બદલાઈ જાવો અથવા સમયની બદલતા શીખો ક્યાં સુધી પોતાની મજબૂરીઓ જણાવતા રહેશો ક્યારેક તો સામા પવને દોડતા શીખો
⧬⧭
Top 50+ photo quotes | lovepoems | lovequotes | 2020
પ્રેમ એટલે
મને ચાહનાર હજાર છે પણ મારી ચાહત તું એક જ છેપ્રેમ નો હેતુ ફક્ત મેળવી લેવાનો હોત તો આજે શ્યામ ફક્ત શ્યામ હોત રાધેશ્યામ ના હોત
⧬⧭

ગર્લફ્રેન્ડ તો જ ખરાબ છોકરા માટે હોય છે સારા છોકરા માટે તો એ જાન હોય છેકોના પર કેટલો ભરોસો કરો એની સમજ તો વિશ્વાસઘાત થયા પછી જ આવે છેએક છોકરો ખાલી એ છોકરી થી ડરતો હોય જેને ખૂબ ચાહતો હોય
⧬⧭

દુનિયાના કોઈ પણ ખૂણામાં એટલી શાંતિ નથી મળતી જેટલી તને હગ કરીને મળે છે
⧬⧭

દુનિયામાં એક દિલ જ એવું છે જે આરામ કર્યા વગર કામ કરે છે તો એને ખુશ રાખવાની કોશિશ કરો એ આપણું હોય કે પછી બીજા નુ
⧬⧭

વન સાઇડ લવ ખુબ જ સરસ હોય છે કેમકે પ્રોબ્લેમ નથી હોતી સામે વાળા ને જોઈ ને ખુશ રહેવાનું એ ખુશ એટલે આપણે ખુશ
⧬⧭

તને બ્લોક કરવાની જરૂર નથી પણ હું તને બતાવીશ ખરા કે તે શું ગુમાવ્યું છે
⧬⧭

જેને તમારા ડાયરેક્ટ મેસેજ થી ફરક નથી પડતો એને તમારા સ્ટેટસ થી શું ફરક પડવાનો
⧬⧭

બધી ભૂલ સોરી બોલવાથી માફ નથી થતી અમુક ભૂલમાં પરિણામ પણ ભોગવવું પડે છે
⧬⧭

તારી યાદ આવે ત્યારે સ્ટેટસ જોઈ લઉં છું કેમકે કદાચ મારું કાઈ અપડેટ હોય તો
⧬⧭

સારા લોકો મા પણ એક ખરાબ હોય છે વિશ્વાસઘાત કરવાવાળા લોકોને પણ સારા સમજી શકે છે
⧬⧭

અપમાન કરવું એ કોઈના સ્વભાવમાં હોઈ શકે સાહેબ સન્માન કરવું એ આપણા સંસ્કાર માં હોવું જોઈએ
⧬⧭

કોઈના પૈસા ના જોઈએ કોઈની જાન ના જોઈએ મને કોઈ સમજી શકે એવો એક ઇન્સાન જોઈએ છે
⧬⧭

આ જગતમાં કદર કરો તો કામ કરનારની કરજો કાન ભરનાર  ની નહીં
⧬⧭

મેચ્યોરિટી એ નથી કે તમે મોટી મોટી વાતો કરો મેચ્યોરિટી એ છે કે તમે નાની નાની વાતોને સમજો
⧬⧭

પડી જવું એ હાર નથી હાર તો એ છે કે તમે ઉભા થઈને ચાલવાની ના પાડી દો
⧬⧭

કેમ દુઃખી થાવ છો તમને એ જ મળશે જે તમારા માટે સારું હશે
⧬⧭

યાદ આવશે હરરોજ પણ હું આવાજ  નહિ આપુ લખીશ તારા માટે દરેક શબ્દો પણ તારું નામ નહી આપુ
⧬⧭

#સ્વમાની માણસ છું સાહેબ,
#સંઘર્ષ કરતા આવડશે પણ સહન કરતા નહીં !!...
મને બસ તું જોઈએ
ગુસ્સો કરવા માટે તું ઝઘડો કરવા માટે તું
મને બસ તું જોઈએ
ખભા ઉપર માથું રાખીને સૂવાની માટે તું
હાથમાં હાથ રાખી ને ચાલવા માટે તું મને બસ તું જોઈએ
બવ બધો પ્રેમ કરવા માટે તું
મને બસ તું જોઈએ
⧬⧭

આંખ લાલ જોઈ એવું ના માની લેવાય કે નશો કર્યો હશે
અરે કોઈની યાદ નો ઉજાગરો પણ હોઈ શકે
⧬⧭

એકલું એકલું કોઈ હસતું હોય તો પાગલ ના સમજી બેસાય
અરે તાજો તાજો બનેલો પ્રેમ પણ હોઈ શકે
⧬⧭

હંમેશા હસતો ચહેરો સુખી હોય એવું ના સમજવું
હૃદયના ઊંડાણ માં દુઃખનો દરિયો પણ હોઈ શકે
⧬⧭

મારી ત્રણ વસ્તુ કોઈ દિવસ નહિ બદલાય
1 તારી માટેની મારી permanent feeling
2 મારી અંદર નું તારી માટે નો love
3 અને એક કમ્મી
⧬⧭

મારી ત્રણ વસ્તુ કોઈ દિવસ નહિ બદલાય
1 તારી માટેની મારી permanent feeling
2 મારી અંદર નું તારી માટે નો love
3 અને એક commitment તુ ન હોય તો કોઈ નહીં
⧬⧭

જિંદગીમાં બનાવેલા ત્રણ નિયમ
1 એના થી ક્યારેય કાય ન છુપાવું જે તમારી પર વિશ્વાસ કરે
2 એને ક્યારેય ના છોડો જે તમને પ્રેમ કરે
3 એના જોડે માફી માંગી લ્યો જેને તમે પ્રેમ કરો છો
⧬⧭
                                                      

                    Gujarati Shayari photo
                    sad Shayari images in Hindi
                    prem Kavita in Hindi | roman EnglishReactions

Post a Comment

0 Comments