in this article, you can see beautiful top 100+ | ગુજરાતી શાયરી ફોટો | Gujarati Shayari photo |2020. its a very nice HD quality images you can share this Gujarati Shayari photo with your loves, friends, and relatives also.
top 100+ | ગુજરાતી શાયરી ફોટો | Gujarati Shayari photo |2020
See Also: Top 70+ best │ સુવિચાર │ગુજરાતી સુવિચાર
પોતાના હોય એ જ પથારી ફેરવે બાકી પારકા ને થોડી ખબર હોય આપણી પથારી કયા પાથરેલી છે
⧬⧭
હું જોઉં છું રાહ પણ તારી નહીં મારા સમયનીએકલા રહેતા પણ શીખી જાઓ કાયમ બધા સાથે નથી રહેવાના
⧬⧭
આ દુનિયા પણ અજીબ છે સાહેબ જલસા અમે કરીએ તકલીફ લોકોને થાય છે
⧬⧭
Gujarati Shayari photo
જિંદગી જીવવી હોય તો મારા જેવી જીવો કેમકે મને નથી ખબર કઈ રીતે જીવું છું
⧬⧭
પુસ્તક અને માણસ બંને વાચતા શીખો પુસ્તકથી જ્ઞાન મળે અને માણસ થી અનુભવ
⧬⧭
કેટલાક લોકો જીવનમાં શોર્ટ ટાઈમ માટે આવે છે અને લોંગ ટાઇમ ની યાદો મુકી જાય છે
⧬⧭
ગુસ્સો અને વાવાઝોડું બંને સરખા હોય છે શાંત થયા પછી ખબર પડે કે કેટલું નુકસાન થયું
⧬⧭
Gujarati Shayari photo
પસાર થઈ ગયેલા સમયની અને છોડી ગયેલા માણસની રાહ જોવી એક મૂર્ખતા છે
⧬⧭
ગજબની વાત છે સાહેબ કોઈ મળીને રડે તો કોઈ મળવા માટે રડે
⧬⧭
ઝગડોલાગણી હોય ત્યાં ઝઘડો થાય બાકી લાગણી ના હોય ત્યાં વાત પણ નથી થતી
⧬⧭
ચહેરા પર મરવાવાળા શુ જાણે દિલ ની ખુબસુરતી શું છે તે
⧬⧭
ગુજરાતી શાયરી ફોટો Gujarati Shayari photo
કેટલો મુશ્કેલ સમય છે એ જ્યારે તમે તૂટી રહ્યા હોય ત્યારે હસવું તમારી મજબૂરી બની જાય છે
⧬⧭
જે વ્યક્તિ તમને સ્પેશિયલ ફિલ કરાવે એ વ્યક્તિ ને સાચવીને રાખજો કેમ કે એવા વ્યક્તિ નસીબદાર લોકોને જ મળે છે
⧬⧭
પ્રેમ સંબંધસિંદૂર સુધી પહોંચે એવું જરૂરી નથી હોતું સાહેબ કેમ કે મળ્યા વગર નો પ્રેમ પણ અદ્ભુત હોય છે
⧬⧭
તું આ દિલ ની નજીક છે એટલે નહિતર તો આ whatsapp માં કેટલાય છોકરાઓ ના મેસેજ પેન્ડિંગ પડ્યા છે
⧬⧭
પ્રેમ તો એક તરફ થી થાય બે તરફથી થાય તેને નસીબ કહેવાય
⧬⧭
પાગલ ફ્રેન્ડશીપ તો એક બહાનું છે. આઈ પ્રોમિસ, તું વાત કરે તો પ્રપોઝ તો તું સામેથી જ કરીશ
⧬⧭
ગુજરાતી શાયરી ફોટો Gujarati Shayari photo
મનગમતી વ્યક્તિ રોજ મળે અને આવી તોફાની ઈચ્છા થાય તો પ્રેમ તો રોજ થાય
⧬⧭
તારી કમી હોય છે ને ત્યારે તારી જરૂર સૌથી વધારે હોય છે
⧬⧭
Online તો બધા હોય છે પણ ઈગો સાઈડમાં મુકી સામેથી મેસેજ એ જ કરે છે જેને સંબંધની કદર હોય છે
⧬⧭
ફરિયાદ નહિ કરનાર માણસને પણ અંદરથી તો દુઃખ થતું જ હોય છેભીની આંખો નિશાની હોય છે કોઈના પ્રેમની સાહેબ એકાંતમાં આવેલા આંસુ ખુશી ના નથી હોતા
⧬⧭
સહેલું નથી જીવનનું સૌંદર્ય માણવું ભાષા શીખવી પડે સાહેબ લાગણીનીમિસ તો આજે પણ તમને ઘણું કરીએ છીએ પણ જતાવવા નું છોડી દીધું છે
⧬⧭
તારી જગ્યા કોઈ લઈ ન શકે કેમ કે તારા જેવું બીજું કોઈ નથી
⧬⧭
ગુજરાતી શાયરી ફોટો Gujarati Shayari photo
પ્રેમ 5 મિનિટ કરો તો સાચો છે ટેબલેટ ખાઈને 30 મિનિટ કરો એને હાવસ કહેવાય
⧬⧭
કડવું છે પણ સત્ય છે તમે મોડા આવ્યા તો ચિંતા થાય મને હું મોડી આવી તો શક કર્યો તમે મારા પર વા વા સુ વાત છે
⧬⧭
પ્રોમિસ અને વચન એ ખાલી કહેવાની વાતો છે બાકી જીવનભર સાથ નિભાવે એજ સાચો જીવનસાથી
⧬⧭
કોઈપણ ભોગે એ વ્યક્તિને ખાસ સાચવી લેજો જેણે આ ત્રણ વસ્તુ આપી હોય“સાથ, સમર્પણ, અને સમય”
⧬⧭
દિલ ના ભોળા લોકોને રિલેશનશિપમાં સામે નું પાત્ર હંમેશા ખરાબ જ મળતુ હોય છેએ વાત અલગ છે કે હું કિનારે ઊભી છું બાકી મને ખબર છે કોણ કેટલા પાણીમાં છે
⧬⧭
ગુજરાતી શાયરી ફોટો Gujarati Shayari photo
આ ગમ પણ ગમે છે હવે કેમ કે એના કારણે લોકો ખબર અંતર તો પૂછે છે હવેમાપમાં રહેવામાં જ મજા આવે સાહેબ કેમકે કપડાં પણ mapના હોય તો સારા લાગે
⧬⧭
એણે મારો સાથ ના આપ્યો તો એની પણ કોઈ મજબૂરી હશે બેવફા તો એના હોઈ શકે પણ મહોબત અધુરી હશે
⧬⧭
તારા વગર પણ જિંદગી હતી પણ તું જ જિંદગી બનીશ એવી ક્યાં ખબર નથીસલામ છે તારી મજબૂરી ને જેને સાચા પ્રેમને પણ હરાવી દીધો
⧬⧭
કોઈપણ સાથેના સબંધને છોડવા ની વાત બે કારણોથી થાયસામેવાળા વ્યક્તિ થી નફરત થવીસામેવાળા વ્યક્તિ માંથી મન ભરાઈ જવું
⧬⧭
લાઇફમાં એક પાર્ટનર હોવી જરૂરી છે નહિતર દિલની વાતો મારી જેમ સ્ટેટસમાં રાખવી પડે
⧬⧭
ગુજરાતી શાયરી ફોટો Gujarati Shayari photo
નાની નાની વાતોમાં લડે છે પછી મારી જ બાહોમાં આવીને રડે છે
⧬⧭
સાચું યારબહુ ક્યુટ લાગે છે એ કપલજે લવર હોવા છતાં દોસ્ત બનીને રહે છે
⧬⧭
આ વરસાદ પણ તારી જેવો છે વરસવું છે મન મૂકીને પણ ભાવ ખાય છેહું તો એ સવાર ની રાહ જોઉં છું જે તને સાથે લઇ આવે
⧬⧭
ગુજરાતી શાયરી ફોટો Gujarati Shayari photos
મોજબે કિલો ની છે જિંદગી આપ નીબે મણ નો છે બોજ લાત મારીને દુઃખને ચલ કરી હવે સુખ ની ખોજ
⧬⧭
આ મારું દિલ છે કોઈ સિનેમાઘર નહીં કે આવો તો એન્ટ્રી અને જાઓ તો એક્ઝિટસાસરે ગયેલી દીકરી કરતા વધારે વહુ ને વધુ મહત્વ આપો
⧬⧭
જમાઈ કરતા દીકરાને વધુ મહત્વ આપોવડીલોના વિચારને અપનાઓઘણા પરિવાર તૂટતા બચી જશે
⧬⧭
કઈ નક્કી નહિ આ તો માણસ કહેવાય બહારથી પોતાનો અને અંદરથી બીજાનો નીકળે
⧬⧭
મોહબ્બત તો મારી પૂરી જ છે અધૂરી તો તારી સાથેની મુલાકાત છેતું વિચારી પણ ન શકે એટલું હું તને વિચારું છુંઈગો ખતમ થઈ જાય તો મેસેજ કરી દેજે
⧬⧭
ગુજરાતી શાયરી ફોટો Gujarati Shayari photos
કાનુડા ને રાધા ગમતી હતી બાકી રૂપાળી તો ગોપીઓ પણ હતી
⧬⧭
દોસ્ત તુ ખાલી દોસ્ત નથી લાઇફલાઇન છે મારી
⧬⧭
જે બીજાને મળવાથી તમારું મહત્વ ભૂલી જાય છે તે ખરેખર તમારા નથી હોતા મિત્ર
⧬⧭
ગુજરાતી શાયરી ફોટો Gujarati Shayari photos
લોકો કહે નાના કપડા પહેરે એટલે બળાત્કાર થાય એક મા રડી ને બોલી પાંચ વર્ષની બાળકીને કઈ રીતે સાડી પહેરાવું
⧬⧭
ઓય topa ગાળો ભલે દવ પણ જીગરજાન છે તુ મારોબધા ખુશ છે પ્યારમાં પણ અમે ખુશ છીએ અમારા યાર મા
⧬⧭
હવે પ્રેમ નથી કરતી બસ આગ લગાડું છુંતુ ખાલી મારો સમય આવા દે તું મળવા માટે નહીં તો જોવા માટે તડપીસ
⧬⧭
સાંભળ દોસ્ત શ્વાસ કરતાં પણ વધારે વિશ્વાસ છે તારા પર એટલે જ તો કહું છું તો બહુ ખાસ છે
⧬⧭
હાર જીત તો રમતોમાં થાય આ સાચા પ્રેમમાં નહીંતમારી સૌથી મોટી મજબૂરીને તમારી તાકાત બનાવી લો
⧬⧭
ગુજરાતી શાયરી ફોટો Gujarati Shayari photos
શું હોય મારી હસ્તી જો ના હોય તારી દોસ્તી
⧬⧭
હું મારી જિંદગીને પ્રેમ કરું છું કેમ કે તમે મારી જિંદગી છોમજબુરી એની હતી અને એકલી હું રહી ગઈ
⧬⧭
મારે ક્યા દવાની જરૂર છે તુજ મારી બીમારીનો છે ઈલાજમૂર્તિના શણગાર ઘણા સારા છે પણ માણસ ખંડિત થઈ ગયો છે
⧬⧭
તું એટલે ફૂલોથી ભરેલા બગીચામાંથી આવતી મારી મનપસંદ સુગંધસાહેબ આપણો વટ એ જ આપણી ઓળખાણ
⧬⧭
આગળ વધવા વાળા બીજાને ક્યારેક અટકાવતા નથી...,અને બીજાને અટકાવવા વાળા કયારેક આગળ વધતા નથી...
⧬⧭
સજા તો મને પણ આપતા આવડે છે તને તકલીફ થાય એ મને મંજૂર નથી
⧬⧭
કઈ રીતે જોઈ શકીશ તને લગ્નમંડપમાં જ્યારે તારો હાથ કોઈ બીજાના હાથમાં હશેમારું છે એ મારું જ રહેશે ભલે ગમે ત્યાં હોય
⧬⧭
ગર્વ છે પોતાના દિલ પર સાહેબ એ રમે છે એ બળે છે એ ટુટે છે છતાં એ જ ધબકે છે
⧬⧭
ઉપર મળવાનું મન થતું હશે એ કોને ખબર નીચે તો તારા વગર જીવાતુ નથીઉપર મળવાનું મન થતું હશે એ કોને ખબર નીચે તો તારા વગર જીવાતુ નથી એ હકીકત છે
⧬⧭
નાની ઉંમરમાં ઝાઝા અનુભવ લઈ બેઠી છું ખબર નહીં હું જિંદગીમાં ક્યાં જઈ બેઠી છું
⧬⧭
સમયનું કામ છે પસાર થવું ખરાબ હોય તો રાહ જુઓ સારો હોય તો જલસા કરો
⧬⧭
જોયા જગતના હજાર સબંધ પણ દોસ્તી ની સામે ફિકા લાગે
⧬⧭
મારે કોઈને બ્લોક કરવાની જરૂર નથી કેમકે હું ઇગ્નોર કરી ને જ જીવી લઉં છું
⧬⧭
ગુજરાતી શાયરી ફોટો Gujarati Shayari photos
બધુ ઓનલાઇન થઇ ગયું છે બસ કોઈને ઝાપટ મારવા રૂબરૂ જવું પડે છે
⧬⧭
કોશિશ તો ઘણી કરી સમજદાર બનવાની પણ ખુશી તો કોઈની સલી કરી ને જ મળે છે
⧬⧭
તારી યાદમાં નથી જીવવું મારે તારી સાથે જીવવું છે
⧬⧭
ના લાયક બનવું એ પણ એક act છે મારા બધા મિત્રો એમના આર્ટિસ્ટ છે
⧬⧭
top 100+ | ગુજરાતી શાયરી ફોટો | gujarati shayari photo |2020
દિમાગથી નહિ દિલથી લવ કરો દુનિયા લાઇક નહીં ફોલો કરશે
⧬⧭
વાત કરવા માટે ઘણા બધા છે મારી પાસે પણ છતાં પણ એક વ્યક્તિનો વેટ થાય છે
⧬⧭
એકલું ચાલવું અઘરું નથી પણ કોઈની સાથે ચાલ્યા હોય પછી એકલું ચાલવું પડે એ અઘરું છે
⧬⧭
સુંદરતા મન માં રાખજો ચપટી પાવડર થી ચહેરા ચમકે છે દિલ નહી.
⧬⧭
દોસ્તી તો એવી હોવી જોઇએ સાહેબ બધાને લાગે રિલેશનશિપમાં છે
⧬⧭
આજ સુધી ઘણા ભરોસા તૂટ્યા પણ ભરોસા ની આદત નથી છૂટી
⧬⧭
ધીમી પડી ગઈ છું એ વાત ચોક્કસ છે પણ ઊભી નહીં રહું એ વાત પણ નક્કી છે
⧬⧭
દિલ તૂટ્યું છે મારા ભૂલના કારણે એને મને ક્યાં કીધું તું મને લવ કરલવ કરવાનો એક ફાયદો છે તમારું દિલ મજબૂત બની જાય છે
⧬⧭
તું પણ અરીસા જેવો બેવફા નિકળ્યો જે સામે આવ્યો એનું જ થઈ ગયું
⧬⧭
ખુદ જ પાગલ કરતો જાય અને પછી મને કે પાગલ છો તું
⧬⧭
પહેલા બન્ને સમજદાર હતા હવે પાગલ થઈ ગયા એકબીજાના પ્રેમમાં
⧬⧭
એક તું જે જે બોલતો નથી અને એક તારી યાદ છે ચુપ રહેતી નથી
⧬⧭
એક તું જે જે બોલતો નથી અને એક તારી યાદ છે ચુપ રહેતી નથી
⧬⧭
મિસ તો આજે પણ ઘણું બધું થાય છે જે મારા હકનું હતું એ આજે બીજા ના નામે બોલે છે
⧬⧭
કહાની તો મારી પણ જોરદાર હતી એક બેવફા ના લીધે અધુરી રહી ગઈ
⧬⧭
નથી માનતી હું આ દુનિયાના નિયમોને જિંદગી મારી છે તો જીવવાનો અંદાજ પણ મારો જ હોવો જોઇએ
⧬⧭
કોઈપણ મુલાકાત એટલી ખાસ હોય છે એમાં ફરી મળવાની આસ હોય છે
⧬⧭
આંખ ખુલતાં જ યાદ આવી જાય છે તારો ચહેરો સવારની ખુશી પણ કમાલની છે
⧬⧭
મને ક્યાંથી આવડવાનું કોઈનું દિલ જીતતા હું તો મારું દિલ પણ હારી ગઈ છું
⧬⧭
આઈડી અને બાયડી બંને સરખું કામ કરે છે બધી જ ડીટેલ માંગી લે છે
⧬⧭
આવડી મોટી દુનિયામાં ડાચુ તારું સૌથી છે ક્યુટ
⧬⧭
અમીર બનવા માટે બાપ ના પૈસા નહીં ખાલી પડછાયો જ કાફી છે
⧬⧭
ખબર નથી શું સંબંધ હતો તારો અને મારો આજે પણ લોકો કામ કઢાવવા માટે તારા જ કસમ આપે છે
⧬⧭
પ્રેમ વિના જીવવું અઘરું છે નફરત વિના તો હરકોઈ જીવીને બતાવે છે
⧬⧭
તારી નજર પણ તીર જેવી છે ઉડી ને ડાયરેક્ટ દિલ પર લાગે છે
⧬⧭
એમ તો તારી આજથી મને કોઈ તકલીફ નથી પણ વિતેલું કાલ બહુ યાદ આવે છે
⧬⧭
માસુમ દિલ ને કોણ સમજાવે સપના આખિર સપના જ હોય છે
⧬⧭
સાલી કોઇકવાર જ આવે અને સાલું નસીબમાં નથી એના પર જ આવે
⧬⧭
એ લોકો ની બહુ જ સ્પેશ્યલ જગ્યા હોય છે એમના માટે જેમના નામનો લેટર આપણા મોબાઇલ નો લોક હોય છે
⧬⧭
હું જેમ છું તેમ બરાબર છું હું તને પસંદ ન હો તો તારી પ્રોબ્લેમ છે
⧬⧭
જો તું ના હોય તો આ તહેવાર સાથે પણ મારે કોઈ ખાસ વહેવાર નથી
⧬⧭
તૂટેલા દિલની વાત છે સાહેબ ટાઇમપાસ વાળાને ક્યાંથી સમજાય
⧬⧭
મને મરવાની બીક નથી લાગતી પણ મને મારા મા બાપ વગર જીવવાની બીક લાગે છે
⧬⧭
પોઝિટિવ વિચાર કરનારને કોઈ જ ઝેર મારી ન શકે અને નેગેટિવ વિચાર કરનારને કોઈ દવા બચાવી ના શકે
⧬⧭
લાગણીના ક્યાં કદી લેખિત કરાર હોય છે હા અધુરી વાતના મતલબ હજારો હોય છે
⧬⧭
રસ નથી મને કોઈની સાથે મગજમારી કરવાનો હું તો મોજમાં છું મારી દુનિયાદારીમાં
⧬⧭
ક્યારેક એ વિચારીને રોવાય જાય છે હું જેને મારા સમજુએ જ કેમ બદલાઈ જાય છે
⧬⧭
ભલે ગઈ પણ શીખવાડી ગઈ કે પ્રેમ નહીં પૈસા મહત્વના છે
⧬⧭
સાચું કહું લાગણી માપવાથી નહીં પણ માનવાથી વધે છે
⧬⧭
જિંદગીમાં સાથ આપનાર ને સમજવાનો પ્રયત્ન કરજો ચકાસવાનો નહીં
⧬⧭
આપણે જ આપણી કદર કરવી જોઈએ કોઈ માટે ગમે એટલું કરો ઓછું જ પડશે
⧬⧭
એક મંદિરના દરવાજા ઉપર ખુબ જ સરસ લખેલું હતુ કે બધા સવાલના જવાબ અહીં મળી જાય જે ગૂગલ પર નહિ મળેજય શ્રી કૃષ્ણ
⧬⧭
ઈર્ષા એ કમરના દુખાવા જેવી છે એક્સ રે મા ના આવે પર શાંતિથી બેસવા પણ ના દે
⧬⧭
જે માણસ તમારી સાથે જગડીયા પછી તમને મનાવવાનુ હુન્નર રાખે તો સમજી લેવાનું કે ખુદ થી વધારે તમને ચાહે છે
⧬⧭
પ્રેમ કરવું એ ગુનો નથી પણ એવું દિલ જેને તમારી જરાય કદર ના હોય અહેસાસ ના થતો હોય તમારા પ્રેમનો એવા દિલ માટે તડપવું ગુનો છે
⧬⧭
ક્યારેય કોઇનાં થી એટલા નારાજ ન થતાં કે સામેવાળી વ્યક્તિ તમને બોલાવી ના શકે
⧬⧭
આ દુનિયામાં બધું કિમતી જ હોય છે મેળવ્યા પહેલાં કાલે ગુમાવ્યા પછી
⧬⧭
સમય ખરાબ ચાલતો હોય ત્યારે સાચી કહેલી વાત પણ ખોટી લાગે છે
⧬⧭
નારાજગી રાખવાથી બીજું કાંઈ ન થાય સમય તો જશે ને દુરી વધતી જશે
⧬⧭
બીજું કાંઈ નહિ બસ પપ્પા❤ I love youજિંદગીમાં બહુ ઓછા લોકો હોય છે સાહેબ જે always લોકો ના face પર smile લાવી શકે છે
⧬⧭
તારો મેસેજ આવે કે ના આવે પર મેસેજ ની દરેક ઘંટડી પર તારી યાદ બહુ આવે છે
⧬⧭
તકલીફ તો હંમેશા સાચા માણસને જ થાય છે કેમ કે ખોટા માણસો નું તો કામ છે તકલીફ આપવાનું
⧬⧭
Read Also: Sad Shayari images in Hindi
0 Comments