Top 10+ | gujarati shayari photos | love quotes

here in this post, we provide beautiful Gujarati Shayari photos, amazing images premium quality.
Gujarati Shayari photos you can share with your lovers, fiance, or girlfriends boyfriends. to share the beautiful vibrant feelings with love.

a blog providing love poems, best love poems, love SMS, read more, Instagram captions, poems in Hindi, love poems, love poems, love poems in Hindi, Gujarati Shayari, sad Shayari, love quotes in Hindi, love quotes, love poetry in English, Whatsapp status

Top 10+ | Gujarati Shayari photos | love quotes



Top 10+ | gujarati shayari photos | love quotes

કોઈ નાં માટે એટલા સરળ easy aveleble ન બની જાવ, બાકી સામે વાળી વ્યક્તિ આપણ ને નવરા સમજી ignore જ કરાશે
Gujarati Shayari photos

Top 10+ | gujarati shayari photos | love quotes

જીવનની દરેક ક્ષણ ને માણવા માટે મને તારો સાથ જોઈએ છે તું સાથે હોય કે તારી યાદ, સાથે અમુક ક્ષણ ને હું મેઘ ધનુષ નુ નામ આપી શકુ છું 
Gujarati Shayari photos

Top 10+ | gujarati shayari photos | love quotes

તારી ને મારી વાત તો વચ્ચે રોકાઈ ગઈ, કેમકે મને મારા મમ્મી પપ્પા એ આપેલા સંસ્કાર નથી ગયા, અને તને તારી મજબૂરી
Gujarati Shayari photos

Top 10+ | gujarati shayari photos | love quotes

યાદો મુલાકાતો કસમો અને નિભાવેલી રસમો,આ બધું તો એક રિવાજ છે જિંદગીના પણ ,સાચી મોજ તો ત્યારે આવે છે જ્યારે ગમતી, વ્યક્તિ આપણને  માન-સન્માન આપે છે 
Gujarati Shayari photos

Top 10+ | gujarati shayari photos | love quotes

કસમો તો બધાએ ખાધેલી જ હોય છે, પણ કયા લોકો ક્યાં ખુશ છે એના પર આધારિત જીવન જીવે છે
Gujarati Shayari photos

Top 10+ | gujarati shayari photos | love quotes

તમારા ચહેરા પરનું સ્મિત તમારા સ્વભાવની ઓળખ છે જે તારા જેવું હશે તો તને જાણી જશે પણ કદાચ એવું પણ બની શકે કે તારા જેવું ના હોય એ જ તારા નસીબમાં હોય
Gujarati Shayari photos

Top 10+ | gujarati shayari photos | love quotes

દુનિયાની નજરમાં ભલે હું ગમે તેવી હોય પણ મારી નજરમાં હું સારી હોવી જોઈએ તો મને કોઈ ખરાબ ના કહી શકે
Gujarati Shayari photos

Top 10+ | gujarati shayari photos | love quotes

દુનિયા વાળા લોકો થી મોજ તો રોજ થાય. એને કરવી હોય તો પણ મારા જેવા ની ખોજ ક્યારેય ન થાય... એને કરવી હોય તો પણ ન થાય ♥️
Gujarati Shayari photos

Top 10+ | gujarati shayari photos | love quotes

મારી દુખ સહેવાની સહનશીલતા જ મારી જિંદગીનો હિસ્સો છે એના લીધે હું નવા કિસ્સા ઘડી શકું છું
Gujarati Shayari photos

Top 10+ | gujarati shayari photos | love quotes

ફરિયાદો ની પણ કિંમત છેબધા ને નથી કરી શકાતી
હજી તો આવ્યા ત્યાં જ તમે જાવું જાવું કરો છોવાત અધૂરી રાખી તમે કાયમ આવું જ કરો છો.
Gujarati Shayari photos

Top 10+ | gujarati shayari photos | love quotes

જિંદગીમાં હવે કંઈક એવું કરવું છે, કે લોકો સામેથી કહે યાર મારે તને મળવું છે !!
Gujarati Shayari photos


                         top 20 Hindi sad Shayari in 2020








Reactions

Post a Comment

0 Comments